NARAYAN NI DHOON
DHOON:29
NARAYAN HARI HARI….
ગુજરાતી ઘુન
સત્સંગમાં ગવાતી ધુન
નારાયણ હરી હરી…….
બોલો નારાયણ નારાયણ હરી હરી,
ભજ મન નારાયણ નારાયણ હરી હરી…..
જય જય નારાયણ નારાયણ હરી હરી,
તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરી હરી…
હરી ઓમ નમોઃ નારાયણ હરી હરી,
જપો નારાયણ નારાયણ હરી હરી …..
ભજો નારાયણ નારાયણ હરી હરી ,
લક્ષ્મી નારાયણ નારાયણ હરી હરી …..
સૂર્ય નારાયણ નારાયણ હરી હરી ,
નર નારાયણ નારાયણ હરી હરી ….
સબ મેં નારાયણ નારાયણ હરી હરી ,
યજ્ઞ નારાયણ નારાયણ હરી હરી …
વેદ નારાયણ નારાયણ હરી હરી ,
આદિ નારાયણ નારાયણ હરી હરી …
SANTVANI DHOON ,DHOON LYRICS IN GUJARATI,