SANTVANI DHOON
DHOON:27
PAHELA SAMARU GANAPATI DEVA…..
ગુજરાતી ધુન
ગણપતિની ધુન
પહેલાં સમરું ગણપતિ દેવા…….
પહેલાં સમરૂ ગણપતિ દેવા,
વિઘ્ન દેજો કાપી રે….
બીજા સમરું શારદામાતા,
વાણી નિર્મળ આપી રે….
ત્રીજે સમરું ગુરુ ચરણને,
પાવન કીધાં પાપી રે….
ચોથે સમરું માત પિતાને,
સદબુદ્ધિ બહુ આપી રે….
પાંચમે સમરું પરમેશ્વરને,
માનવ પદવી આપી રે…..
SANTVANI DHAM,DHOON GUJARATI,સત્સંગ ધુન