KAVI KAG NA DOHA
SANTVANI DUHA-KAVI KAG NA DOHA
ગુજરાતી દુહાઓ-દુહો દશમો વેદ-કાગ બાપુ રચિત દોહા-KAVI KAG NA DOHA
અંહિ કવિ કાગ રચિત દુહાઓ આપની સામે પ્રસ્તૃત કરવાનો થોડો પ્રયત્ન કરવામાં આવ્યો છે.કાગ બાપુએ માની મહત્વત્તાને આ દુહાઓ થકી આપણી સામે રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.ગુજરાતી સાહિત્યમાં દુહાઓનું કંઇક અલગ જ મહત્વ છે ,દુહા દશમા વેદ તરીકે ઓળખવામાં આવે છે .દુહો હોય છે બે-ચાર લીટીનો પણ તેમાં અદભુત લોક જ્ઞાન પડ્યું હોય છે.
(1)
જનની કરું જોર રાઘવને રેતું સદા,
માને ન કરી મોર કરીયો પિતાને કાગડા.
(2)
મોટા કરીને માં ખોળેથી ખસતાં કર્યા,
ખોળે ખેલવવાં કર ને બાળક કાગડા.
(3)
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી,
તારો તુંકારો ક્યાંય ન મળે કાગડા.
(4)
જનની સામે જોઇ કપૂત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન કાગડા.
(5)
જે કર માડી ઝીલીઆ જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય એ કરથી છેવટ કાગડા.
દુહા-છંદની રમઝટ,ગુજરાતી દુહાઓ,SANTVANI DHAM
RAM KAHE SAMAJAI – GUJARATI BHAJAN (રામ કહે સમજાઇ – સંતવાણી ભજન)