AA AVASAR CHHE RAM-SANTVANI BHAJAN

AA AVASAR CHHE RAM BHAJAN NO – GUJARATI BHAJAN


આ અવસર છે રામ ભજનનો – જુના ભજન

રચનાઃ દાસ સત્તાર



આ અવસર છે રામ ભજનનો કોડી ન બેસે દામ,

ભજી લેને નારાયણનું નામ….ભજી લેને નારાયણ (1)


 કામ,ક્રોધ મદ્ મોહને, મૂકી દે મનથી તમામ,

ભજી લેને નારાયણનું નામ….ભજી લેને નારાયણ (2)


 માત પિતા સુત બાંધવ દારા,કોઇ નહીં આવે કામ,

ભજી લેને નારાયણનું નામ…ભજી લેને નારાયણ (3)


 અંધ થઇને અથડામાં ભૂંડા,ઘટઘટમાં સુંદિર શ્યામ,

ભજી લેને નારાયણનું નામ,ભજી લેને નારાયણ (4)


 દાસ સત્તાર કહે કર જોડી,સૌ સંતોને પ્રણામ,

ભજી લેને નારાયણનું નામ,ભજી લેને નારાયણ (5)


શંભુને રટી લે, ભોળાનાથને – સંતવાણી


DAS SATTAR NA BHAJAN,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago