Categories: GEETLOK GEET

AABH MA ZINI ZABUKE-(LOKGEET LYRICS)

AABH MA ZINI ZABUKE VIJALI RE….- LOKGEET BOOK IN GUJARATI

ગુજરાતી લોકગીત-આભમાં ઝીણી ઝબુકે વિજળી રે….. AABH MA ZINI ZABUKE

આભમાં ઝીણી ઝબુકે વિજળી રે,
ઝીણા ઝરમર વરસે મેઘ ,
ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી (1)
ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે,
ભીંજાય હાથીનો બેસનાર સુબો,
ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી (2)

 

ભીંજાય મેડીને ભીંજાય માળિયા રે,
ભીંજાય મેડીનો બેસનાર રાણી,
ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી (3)
તમને વહાલી દરબારી ચાકરી રે,
અમને વહાલો તમારો દેહ,
ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે,
ભીંજાય હાથીનો બેસનાર સુબો,
ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી(4)
આભમાં ઝીણી ઝબુકે વિજળી રે,
ઝીણા ઝરમર વરસે મેઘ ,
ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી

SANTVANI DHAM, LOKGEET SANGRAH,લોકગીતોની સંસ્કૃતિ,લોકગીત-ગીતો ગુજરાતી

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago