Categories: SANTVANI

AAJ MARA NAYANA SAFAL – BHAJAN SONG

AAJ MARA NAYANA SAFAL-GUJARATI BHAJAN SONG


આજ મારા નયણાં સફળ – ગુજરાતી ભજન

રચનાઃ નરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3


આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી…


જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું,
પ્રીતે શું પ્રભુજી પધારિયા આવી, આલિંગન દીધું…..


વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે,
હાથ થકી નવ મૂકીએ,અંતરગત લીજે….


કાલિંદીને કાંઠડે હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે…..


ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ,
ધન્ય ભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ…..


અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે,
પુષ્પવૃષ્ટિ ત્યાં થઈ રહી, નરસૈંયો વધાવે…….


SANTVANI BHAJAN SONG, GUJARATI BHAJAN LYRICS

SAT NAM KA SUMIRAN-સત નામ કા સુમિરન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago