Categories: GEETLOK GEET

AAPANA MALAK NA MAYALU MANAVI

GUJARATI LOK GEET LYRICS

LOK GEET-06

AAPANA MALAK NA MAYALU MANAVI…..

ગુજરાતી લોકગીત

લોકગીત

આપણાં મલકનાં માયાળું માનવી…..

આપણાં મલકનાં માયાળુ માનવી,
માયા મેલીને મરી જાશુ મારા મેરબાન,
હાલોને આપણાં મલક માં….(1)
આપણાં મલકમાં ઉતારા ઓરડા,
તમે ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલોને આપણાં મલકમાં….(2)

 

આપણાં મલકમાં ભોજન લાપસી,
તમે ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલોને આપણાં મલકમાં….(3)

 

આપણાં મલકમાં દાંતણ દાડમી,
તમે દાંતણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલોને આપણાં મલકમાં….(4)

 

આપણાં મલકમાં પોઢણ ઢોલિયા,
તમે પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલોને આપણાં મલકમાં….(5)

 

આપણાં મલકનાં માયાળુ માનવી,
માયા મેલીને મરી જાશુ મારા મેરબાન,

હાલોને આપણાં મલક માં….

BEST GUJARATI LOK GEET,LOK GEET PDF DOWNLOAD,ગુજરાતી લોકગીત,લોકગીત સંતવાણી

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago