Categories: GARBA

ASAMANA RANG NI CHUNDADI RE – GARBO

GARBA LYRICS

GARBO-03

AASAMANI RANG NI CHUNDADI RE….

ગરબો ગીત

માતાજીનો ગરબો

આસમાની રંગની ચુંદડી રે……

આસમાની રંગની ચુંદડી રે,ચુદડી રે,
માની ચુંદડી લહેરાય….
ચુંદડીમાં ચમકે ચાંદલા રે,રૂડા ચાંદલા રે,
માની ચુંદડી લહેરાય…
નવરંગે રંગી માની ચુંદડી રે,ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય….
શોભે મજાની ચુંદડી રે,ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય….
ચુંદડીમાં ચમકે માનું મુખડું રે, માનું મુખડું રે,
માની ચુંદડી લહેરાય….
અંગે દિપે છે ચુંદડી રે,ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય….
પહેરી ફરે ફેર ફુદડી રે,ફુદડી રે,
માની ચુંદડી લહેરાય….
લહરે પવન ઉડે ચુંદડી રે,ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય….
આસમાની રંગની ચુંદડી રે,ચુદડી રે,
માની ચુંદડી લહેરાય….

માતાની પ્રાચીન ગરબો,ભજન ગરબા ,SANTVANI DHAMSANTVANI DHAM,SANTVANI GARABA

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago