BHAJAN

AB TO BUDHAPAN AYO – SANTVANI BHAJAN

AB TO BUDHAPAN AYO – GUJARATI BHAJAN LYRICS


અબ તો બુઢાપન આયો – ગુજરાતી ભજન

રચનાઃ રવિ સાહેબ


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ નિરંજન પંડ્યા


હેતે હરીના ગુણ નહીં ગાયો,

સજની મોરી અબ તો બુઢાપા આયો રે ….. ટેક


માતાના ઉદરમાં નવ-નવ મહીના રાખ્યો પ્રાણી,

પછી હાલરડે ખૂબ હુલાયો .. સજની મોરી અબ તો….


જુવાની તારી ખેલન મેં ખોયો પ્રાણી,

પછી નારી દેખીને લપડાયો …… સજની મોરી અબ તો ….


કાળા રે માટીને ધોળા રે આવ્યા પ્રાણી,

પછી મુખડાનો નૂર કરમાયો …… સજની મોરી અબ તો….


કહે રવિ સાહેબ ગુરૂ ભાણને પ્રતાપે વાલીડા,

આવો હરખ હરખ જશ ગાયો ….. સજની મોરી અબ તો …..


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI SANTVANI BHAJAN

NA GHAR HARI TANU – GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago