BHAJAN

ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN

ADHURIYA THI NA KARIYE – BHAJAN SANTVANI


અધુરીયાથી ન કરીયે દિલની – સંતવાણી ધામ

રચનાઃલીરલબાઇ


CLICK TO DOWNLOAD MP3


અધૂરિયા થી ન કરીએ દિલની વાત,

નર પુરા મળે તો રાવું રેડીએ….. એવા પુરા રે……


એવા ખાડાને ખાબોચિયાની એક દેડકી,

શું જાણે મહા સમદરિયા ની લહેર …..એવા પુરા રે…….


એવા દુરિજન ને દઈએ આડા ડુંગરા,

મારા હરિજનોને મળીએ મુખામુખ…… એવા પુરા રે…….


એવી કુવા ની છાયા કૂવામાં વિસમે,

અને તસ્કરની મા રૂવે રુદીયાની માંય….. એવા પુરા રે……


એવા રાઠોડના કુળમાં સતી લીરલબાઈ બોલ્યા,

અને મારા હરિજનોનો અમરાપુરમાં વાસ….. એવા પુરા રે…..


સંતવાણી ભજન ગુજરાતી,સતી લિરલબાઇના ભજનો

NANU SARAKHU GOKULIYU-નાનું સરખુ ગોકુળિયું


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago