BHAJAN

ADHURIYA THI NA KARIYE-SANTVANI DHAM

ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN


અધૂરિયા થી ન કરીએ દિલની વાત- ભજન

રચનાઃસતી લિરલબાઇ


અધૂરિયા થી ન કરીએ દિલની વાત

નર પુરા મળે તો રોવું રેડીયે….. એવા પુરા રે…


એવા ખાડા રે ખાબોચિયાની એક દેડકી,

ઇ શું જાણે મહાસમદરિયાની લેર….. એવા પુરા રે…..


એવા દુરીજનને દઈયે આડા ડુંગરા,

મારા હરિજનોને મળીયે મુખામુખ……. એવા પુરા રે……


એવી કુવાની છાયા કૂવામાં વિસામે,

અને તસ્કરની માં રુવે રુદીયાની માંય…… એવા પુરા રે……


એવા રાઠોડના કુળમાં સતી લીરલબાઈ બોલ્યા,

અને મારા હરિજનો અમરાપરમા વાસ….. એવા પુરા રે……


ગુજરાતી ભજન,સંતવાણી ભજનો ગુજરાતી,BHAJAN LYRICS IN GUJARATI

MANASA MALANI RE GORAKSHA – BHAJAN SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago