PRABHATIYA

AKHAND R0JI – GUJARATI BHAJAN (PRABHATITU)

AKHAND R0JI – GUJARATI SANTVANI-BHAJAN

PRABHATIYU – 12- AKHAND ROJI HARI NA HATH MA

AKHAND R0JI – BHAJAN LYRICS


E JI VALA AKHAND ROJI ,
HARI NA HATH MA,
VALO MARO JUYE CHHE VICHARI.
DEVA RE VALO RE NATHI DUBALO,
BHAGAVAN NATHI RE BHIKHARI……AKHAND ROJI ….(1)
E JI VALA JAL NE STHAL TO,
AGAM A KAYA CHHE VINASHI;(2)
SARV NE MARO VALO APASE,
MANDA RAKHO VISHVASI ……AKHAND ROJI ….(2)
NAV NAV MAHINA MANA UUDAR VASYA,
VALE JAL THI JIVADYA,(2)
UDAR VASYA NE HARI APASHE,
MANADA RAKHO NE VISHVASI……AKHAND ROJI ….(3)
GARUDE CHADI NE GOVIND AVAJO,
AVAJO MARA ANTARYAMI,(2)
BHAKT OGHARAN BHUDARO;
MAHETA NARSINH SVAMI SHAMALA.……AKHAND ROJI ….(4)

 

E JI VALA AKHAND ROJI ,
HARI NA HATH MA,
VALO MARO JUYE CHHE VICHARI.
DEVA RE VALO RE NATHI DUBALO,

BHAGAVAN NATHI RE BHIKHARI……AKHAND ROJI ….(1)


SAKHI – સાખીઓ – GUJARATI BHAJAN


અંખડ રોજી હરીનાં હાથમાં -પ્રભાતિયું – AKHAND R0JI

ગુજરાતી ભજન -સંતવાણી – 12


ભજન MP3 ડાઉનલૉડ કરો.

Click Here To Download


એજી વાલા અખંડ રોજી હરીનાં હાથમાં,
વાલો મારો જુવે છે વિચારી.(2)
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚
વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚

 

ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… (1)

જળ ને સ્થળ તો અગમ છે‚

અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚

હે જી તમે રાખો ને વિશવાસી…હે જી વ્હાલા… (2)

 

નવ નવ મહિના ઉદર વસ્યાં‚

તે દિ વાલે જળથી જીવાડયાં ;
ઉદર વસ્યાંને હરિ આપતો‚

આપતો સૂતાં ને જગાડી…હે જી વ્હાલા…(3)

 

ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚

આવજો અંતર જામી ;
ભક્તોના ઓધારણ ભુદરો,
મહેતા નરસિંહનાં સ્વામી……હે જી વ્હાલા…(4)

 હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚ 

વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚

ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… (1)


#GUJARATI BHAJAN #SANTVANI #PRABHATIYU

DHANY DHANY BHAGY MERA


 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago