Categories: BHAJAN

AMANE ROKE DHUTARO GHELO KAN

SANTVANI BHAJAN

AMANE ROKE DHUTARO GHELO KAN

 

ભજન-35

સંતવાણી ભજન

પાણીડાં કેમ ભરીએ અમને રોકે ધૂતારો ઘેલો કાન….

પાણીડાં કેમ ભરીએ અમને રોકે ધૂતારો ઘેલો કાન,
પહેલે મંદિરીયે મારા સાસુને સસરાં,
બીજે મંદિરીયે મારો શ્યામ…અમને રોકે..
કેમ કરી ચાલુ મારી પાયલ વાગે,
સાસુ સસરાને થાય જાણ…અમને રોકે…
આ તીરે ગંગા વાલા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળ રૂડાં ગામ…અમને રોકે….
વનરાતે વનમાં વાલે રાસ રચાયો,
સોળસો ગોપીને કાળો કાન….અમને રોકે….
ટચલી આગળીએ વાલે ગોવર્ધન તોળ્યો,
વસાયા ગોકુળ રીડા ગામ….અમને રોકે…
બાઇ મીરા કહે પ્રભુ ગીરીધર નાગર,
શરણે લેજો મારા શ્યામ….અમને રોકે…

દેશી ભજન,સંતવાણીની મોજ,SANTVANI DHAM,BHAJAN LYRICS


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago