Categories: RAS

AME MAHIYARA RE GOKUL GAM NA

PRACHIN RAS

RAS – NARSINH MAHETA RACHIT

AME MAHIYARA RE GOKUL GAM NA….

ગુજરાતનાં પ્રખ્યાત રાસ

રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિ

અમે મહિયારા રે ગોકુળ ગામના….

અમે મહિયારા રે ગોકુળ ગામ નાં,
મારે મહિ વેચવાને જાવા,
મહિયારા રે ગોકુળ ગામ નાં….
મથુરાની વાટે મહી વેચવાને નિસરી,
નટખટએ નંદકિશોર માંગે છે દાણજી,
મારે દાણ લેવાને દેવા,
મહિયારા રે ગોકુળ ગામ નાં….
માવડી જશોદાજી કાનજીને વારો,
દુઃખડા દીએ હજાર નંદજીનો લાલો,
મારે દુઃખ સહેવાને કહેવા,
મહિયારા રે ગોકુળ ગામ નાં….
જમુનાને તીરે કાનો વાંસળી વગાડે,
ભૂલવે સાન ભાન ઊંધથી જગાડે,
મારે રાસ જોવાને જાવું ,
મહિયારા રે ગોકુળ ગામ નાં….
નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી,
ઉતારે આરપાર ભવભવનો ભારજી,
નિર્મળ હૈયાની વાત કહેવા,
મહિયારા રે ગોકુળ ગામ નાં….
અમે મહિયારા રે ગોકુળ ગામ નાં,
મારે મહિ વેચવાને જાવા,
મહિયારા રે ગોકુળ ગામ નાં….

SANTVANI DHAM ,GUJARATI RAS LYRICS

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago