Categories: BHAJANSANTVANI

ANKH MARI UGHADE TYA

ANKH MARI UGHADE TYA SITARAM – BHAJAN LYRICS GUJARATI


આંખ મારી ઉઘડે ત્યાં સિતારામ… ભજન સંતવાણી


CLICK TO DOWNLOAD MP3


આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ,

ધન્ય મારું જીવન કૃપા એની લેખું .

રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હું

હરીનો આનંદ  નિત ઉરમાં ધરૂ હું……આંખ મારી ઉઘડે…. (1)


 રામાયણને ગીતા મારી અતંરની આંખો,

હરીએ દિધી છે મને ઉડવાની પાંખો,

સીતારામ નામ મારે અઢળક નાણું,

ગાવું મારે નિશદિન રામનું રે ગાણું…..આંખ મારી ઉઘડે….(2)


 પ્રભુના ભક્તો રે મારા સગાને સબંધી,

છુટી ગઇ સંસારીથી માયાની બંધી.

સંતો ભક્તોને જેણે રામ રસ ચાખ્યો,

અમર પિયાલો હરદમ રીદિયામાં રાખ્યો…..આંખ મારી ઉઘડે….(3)


વિના વિચાર સકલ જગ ભુલે – ભજન ગુજરાતી


SANTVANIDHAM, SANTVANI-BHAJAN , GUJARATI BHAJAN LYRICS


 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago