RAS

ASHA BHARYA TE AME AVIYA – RAS

ASHA BHARYA TE AME AVIYA – KRISHNA RAS


આશા ભર્યા તે અમે આવિયા – રાસ ગીત

રચનાઃ નરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3


આશા ભર્યા તે અમે આવિયાં ને,
મારે વાલે રમાડ્યા રાસ રે…… આવેલ આશા ભર્યા….


શરદપૂનમની રાતડી ને,
કાંઈ ચાંદો ચઢયો આકાશ રે …..આવેલ આશા ભર્યા…..


વૃંદા તે વનના ચોકમાં કાંઈ,
નાચે નટવરલાલ રે….. આવેલ આશા ભર્યા…..


જોતા તે વળતા થંભ્યાં,
ઓલ્યા નદી કેરા નીર રે….. આવેલ આશા ભર્યા….


અષ્ટકુળ પર્વત ડોલિયા ને,
ઓલ્યા ડોલીયા નવ કુળ નાગ રે …..આવેલ આશા ભર્યા……


મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
સદા રાખો ચરણની પાસ રે….. આવેલ આશા ભર્યા….‌


GUJARATI RAS LYRICS, RAS GARBA SONG

BAHU KANADE CHHE KANO-બહુ કનડે છે કાનો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago