Atma ne olkhya vina – Bhajan lyrics

Atma ne olkhya vina re – gujarati bhajan

gujarati bhajan lyrics-BHAJAN-5



આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃKIRTIDAN GADHAVI


Atma ne olkhya vina re,
bhav na fera kya thi mate re ..ho..ji
tari bhramana ne bhangya vina re,
lakh chorasi nahi to tale re ..ho..ji (1)
hansalo ne bagalo re,
e ji range roope ek chhe re ji…
e ji  hanso ena ahar thaki vartay re…ha…ha…ha… (2)
atma ne olkhya vina re…
kagado ne koyal re ,
e ji range roope ek chhe re…ho..ji
e ji  koyal eni boli thaki olkhay re…ha..ha..ha..(3)

sati ne ganika re,
e ji roope range ek chhe re…ho..ji..
e ji sati eni seva thaki olkhay re…ha..ha..ha…(4)
guru na pratape re,
e ji bai mira boliya re… ho…ji
dejo amane sant charan ma vas re…ha..ha..ha (5)

 Atma ne olkhya vina re,

bhav na fera kya thi mate re ..ho..ji
tari bhramana ne bhangya vina re,
lakh chorasi nahi to tale re ..ho..ji …..(6)

DHARAM JILO KATHIYANI – SATI TORAL


તારા આત્માને ઓળખા વિના રે –મીરાબાઇનાં ભજન (ગુજરાતી ભજન)

આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી….
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે…
લખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી…. (1)

 હંસલો ને બગલો….

હે રંગે રૂપે એક છે રે હો જી….
એતો એના આહાર થકી ઓળખાય રે….હાં ….હાં…..હાં….(2)
આત્મા ઓળખા વિના રે….
કોયલ ને કાગ રે….
હે…જી  રંગે રૂપે એકજ છે રે હો જી…..
એ  એની વાણી થકી વરતાય રે….હાં ….હાં…..હાં….(3)

સતીને ગણીકા રે…..
હે….રૂપે રંગે એક જ છે રે હો જી…..
સતી એની સેવા થકી ઓળખાય રે….હાં ….હાં…..હાં….(4)
આત્મા ઓળખા વિના રે….

ગુરુ ના પ્રતાપે રે….

હે બાઈ મીરા બોલિયાં રે જ….
દેજો અમને ગુરુ ચરણો માં વાસ રે જી…હાં ….હાં…..હાં….(5)
આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી….
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે…
લખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી…. (1)

આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો …

RAM KAHO SHREE KRISHNA KAHO

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago