BANSI VALO KANAIYO JARA KALO
GUJARATI KIRTAN KIRTAN:19 BANSI VALO KANAIYO JARA KALO…… કિર્તન ભજન સંતવાણી સત્સંગ કિર્તન બંસી વાળો કનૈયો જરા કાળો છે….. બંસી વાળો કનૈયો જરા કાળો છે, જરા કાળો છે,નખરાળો છે, બંસી વાળો કનૈયો જરા કાળો છે…… રાધા મોટીને નટવર નાનો છે, તેમાં ચાર વરસનો ગાળો છે, બંસી વાળો કનૈયો જરા કાળો છે…… રાધા કેવી…