DHOON-MARI STEL MA LAKHAVO
GUJARATI DHOON DHOON-17 MARI STEL MA LAKHAVO ROODA…. ધુન-ભજન સુંદર મજાની હરી ધુન મારી સ્લેટમાં લખાવો રૂડા….. મારી સ્લેટમાં લખાવો રૂડા રામજીના નામ, રૂડા રામજીના નામ સાથે સિતાજીના નામ….મારી સ્લેટમાં ..(1) મારી સ્લેટમાં લખાવો રૂડા શિવજીના નામ, રૂડા શિવજીના નામ સાથે પાર્વતીજીના નામ….મારી સ્લેટમાં ..(2) મારી સ્લેટમાં લખાવો રૂડા કૃષ્ણજીના નામ, રૂડા કૃષ્ણજીના…