DHOLIDA DHOL DHIME DHIME-GUJARATI GARBA
DHOLIDA DHOLIDA DHOL DHIME DHIME…….GARBA IN GUJARATI LYRICS ઢોલીડા ઢોલ ધીમે ધીમે વગાડ ના……ગુજરાતી ગરબો-ભગવતીનો ગરબો આ ગરબો અંહીથી સાંભળો. સ્વરઃઅરવિંદ બારોટ – ભાવના રાણા ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના,ધીમે વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…. ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાયનાં,રમઝટ કહેવાયના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…. પુનમની રાતડીને આંખડી…