MAITRI BHAV NU PAVITRA(પ્રાર્થના – મૈત્રી ભાવનું પવિત્ર)
GUJARATI PRAYER LIST PRARTHANA-05 MAITRI BHAV NU PAVITRA ZARANU…… પ્રાર્થના સંગ્રહ પ્રાર્થના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું….. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું.એવી ભાવના નિત્ય રહે….મૈત્રી ભાવનું (1) ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું અર્ધ્ય રહે….મૈત્રી ભાવનું (2) દીન,ક્રુરને ધર્મ વિહોણા,દેખી દિલમાં…
Read More “MAITRI BHAV NU PAVITRA(પ્રાર્થના – મૈત્રી ભાવનું પવિત્ર)” »