KACHCHH NA KAVADIYA TARI-BHAJAN SANTVANI
KACHCHH NA KAVADIYA TARI….GUJARATI BHAJAN LYRICS કચ્છના કાવડીયા તારી…..ભજન સંગ્રહ બુક રચનાઃ ભારતી દાદા કચ્છના કાવડીયા તારી કાવડમાં છે રિદ્ધી ભારી, તરસ્યાને મીઠા પાણી,ભુખ્યાને અન્નની લાણી, લાલિયાને મોતિયાની, કિધી છે અમર કહાણી….તરસ્યાને મીઠા (1) ઘ્રંગને ધુણો દાદા,ધરતી માથે ધમ ધમે, સાધુ સેવકો,આવી તારે ચરણે નમે…તરસ્યાને મીઠા (2) આશાૈપુરા માવડીની,મેકાજીને મેર ઘણી, ળીધું ત્રિશુલ દાદે ,…