MULDAS NI KATARI – SANTVANI BHAJAN
MULDAS NI KATARI – GUJARATI BHAJAN LYRICS સુપર હિટ પ્રાચિન ભજન – કટારી – મુળદાસની રચનાઃ મુળદાસ CLICK TO DOWNLOAD MP3 મારી કટારી રૂદિયાની માંય રે, મેરમની કટારી મારી કલેજે કટારી, મેરમની ચોધારી મારી કલેજે કટારી….મેરમની ચોધારી….(1) મારી કટારી મુળદાસને, જુગતે કરીને જોઇ, હ્રદય કમળમાં રમી રહી,જેમ કાળજા કાપ્યાં કોઇ, કાળજ કાપી કરૂણા કિધી,વળી મુજ પર…