YOGI THAVU HOY TO – GUJARATI BHAJAN LYRICS
YOGI THAVU HOY TO – JUNA DESHI BHAJAN યોગી થવું હોય તો…..દેશી સંતવાણી પ્રાચીન ભજન રચનાઃ ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, આદરો તમે અભ્યાસ, હરિ ભાળવા હોય તો હિમ્મત રાખો, જેનો પરીપૂરણ સરવમાં વાસ….યોગી થવું હોય (1) રજોગુણી ને તમોગુણી આહાર ન કરવો, સ્વપ્ને ન કરવી આશ, સત્વગુણી આહાર…