SAKHI IN GUJARATI LYRICS – (સાખીઓ)
SANTVANI SAKHI SAKHI:36 BHAJAN SAKHII LYRICS ગુજરાતી સાખીઓ સંતવાણીમાં ગવાતી સાખીઓ બની શકે તો કહું છું… બની શકે તો કહું છું બંદા,દિલ જો કાંઇ દાજે, મુઆ પછી તને યાદ કરે એવું,જીવતર જીવી જાજે. ઊંચ નીચના ભેદ ભુલીને,ઝુપડીઓમાં જાજે, ભુખ્યા તારા ભાંડુડાને,ખવરાવીને ખાજે. રામ પ્રભુની આ ફુલવાડીમાં,આગ બલે છે આજે, એ કરમાતા રોપાને કોક…