PARAB NA PIR NE KOI
PARAB NA PIR NE KOI SAMAJAVI DYO – GUJARATI SANTVANI પરબના પીરને કોઇ સમજાવી દયો…. – GUJARATI BHAJAN LYRICS રચનાઃ હમીર CLICK TO DOWNLOAD MP3 પરબનાં પીરને કોઇ સમજાવી દયોને, દેશ પરદેશના જોષીડા તેડાવો, મારા ઘડીયા લગનિયા જોવરાવો……ટેક. સાંયાજીની સાથે મારા સગપણ કિધા, મારા લગનિયા લેવરાવો…..પરના પીરને…(1) આલાને લીલા વાંસ રે વઢાવો, મારા ચિત્તડામાં ચોરી…