NATHI RE PIDHA ANJANI
NATHI RE PIDHA ANJANI… – MIRABAI BHAJAN LYRICS નથી રે પીધાં અણજાણી….. પ્રાચીન ભજન રચનાઃ મીરાબાઇ CLICK TO DOWNLOAD MP3 નથી રે પીધાં અણજાણી, મેવાડના રાણા,ઝેર તો પીધા જાણી જાણી…ટેક કોયલને કાગ રાણા, એક જ વરણાં, કડવી લાગે કાગવાણી….મેવાડના રાણા..(1) ઝેર કટોરા જ્યારે રાણાજી મોકલે, તેના બનાવ્યા દુધ પાણી…મેવાડના રાણા..(2) રીસ કરીને રાણો ત્રાસ ગુજારે,…