TAME VISHVASU NAR NE KA VEDO-BHAJAN
DESHI SANTVANI TAME VISHVASU NAR NE NA VEDO MANA RAJ RE….. BHAJAN LYRICS ભજન-33 તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે…. તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે, આ નર રે નુગરાની સાથે નેડલો ના કરીએ રે જી, ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે જી, અને એની ઝળહળ જ્યોત જલે….મારા…