સરસ્વતી માતાજીની સ્તૃતિ – માતાજીની સ્તૃતિ
સરસ્વતી માતાજીની સ્તૃતિ – માં ભગવતીની વંદના SARASVATI MATAJI NI STUTI – MATAJI NI STUTI LYRICS CLICK TO DOWNLOAD MP3 ભવતારિણી મંગલકારિણી, કલ્યાણ કર કલ્યાણ કર, મન મોહિની કે સોહિને, કલ્યાણ કર કલ્યાણ કર…ટેક. તારા નામની માળા જપું, તારા ચરણમાં વંદન કરું, કમલાસિની વિમલાસિની, કલ્યાણ કર કલ્યાણ કર… ભાવતારિણી મંગલકારિણી… સંગીતની વરસાત છે મા સરસ્વતી…