શરણાગતને દ્વાર – ગુજરાતી ભજન ગીત
શરણાગતને દ્વાર – ગુજરાતી ભજન સંતવાણી SHARANAGAT NE DWAR – GUJRATAI BHAJAN LYRICS રચનાઃ મહેશ સોલંકી CLICK TO DOWNLOAD MP3 શરણાગતને દ્વાર,પ્રભુ થયા પોલિસ પહેરેદાર…ટેક જોઇ લ્યો દાસનો દાસ કિરતાર, કચ્છ વાગડના સણવા ગામે ક્ષત્રિય કુળ શણગાર, દેવાજીને ઘેર દેશળજી જનમ્યા લઇ માતૃ સંસ્કાર, પ્રભુથી પ્રીત જ્યાં અપરંપાર….. વિકટ સમયમાં વાગડ છોડી,ગયા ધાંગધ્રા દરબાર, પોલીસ…