વૃંદાવનનો કૃષ્ણ કનૈયો – દેશી ગુજરાતી ભજન
વૃંદાવનનો કૃષ્ણ કનૈયો – સંતવાણી ભજન ગુજરાતી VRUNDAVAN NO KRUSHNA KANAIYO – BEST BHAJAN GUJARATI રચનાઃ કવિ પ્રદિપ CLICK TO DOWNLOAD MP3 વૃંદાવનનો કૃષ્ણ કનૈયો માત યશોદા લાલ, નટખટ ન્યારો, ગાયો ચરાવે ગોપાલ….. ટેક વન વાંસળીયુ વાગે તારી સૌ ધ્યાન ધરે, સુધ બુધ ભૂલી ભાન સાથે સૌ કાન ધરે, સૂરનો સાધક નાચ નચાવે જગને તારે…