આવા કળિયુગમાં હાજરા હજુર – ગુજરાતી ભજન
આવા કળિયુગમાં હાજરા હજુર – દેશી સંતવાણી ભજન AVA KALIYUG MA HAJARA HAJUR – BEST SANTVANI BHAJN રચનાઃ પ્રેમજી મારાજ CLICK TO DOWNLOAD MP3 આવા કળિયુગમાં હાજરા હજૂર છે, તરત પીર જુઓ તપધારી, યકીન દિલથી યાદ કરી લ્યો, વહેમ ન રાખજો લગારી…. ટેક…. એ તરત પીર ના પરચા તરત છે, માનતા લ્યો મન દઢધારી, વિશ્વાસ…