કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન
કાયા તો ધૂતારાનાં શહેર છે – KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે પ્રભુજીને સમયાઁ વિના… ટેક. નાથજી નવાજ્યા વિના પાર નહીં પહોંચીએ… જન્મ્યો હતો રે તે દિ’ શું રે બોલી બોલતો, હવે રે બોલ્યામાં ઘણો ફેર છે, માયામાં મનડું તારું બહુ રે લોભાણું, રામને ભજયાથી તારે વેર છે…પ્રભુજીને સમર્યા વિના… મોટપણું ભાઈ…