હાંસલમા ખુબ હેતાળી – માતાજીની ચરજ
હાંસલમા ખુબ હેતાળી – આઇ આરાધના – સંતવાણી ભજન HANSAL MA KHUB HETALI – MATAJI NI CHARAJ BHAJAN LYRICS રચનાઃ નારણદાસ CLICK TO DOWNLOAD MP3 હાંસલમા ખુબ હેતાળી, લાખેણી લોબડીયાળી, ભજા તોય ભેળીયા વાળી, કસેલી ઓઢણી કાળી…… ટેક દ્વારમાં આવે કોઈ દુઃખી જન, દુઃખમાં ડૂબેલ હોય, આશરા નો ધર્મ સાચવી, એને આપ દિલાસો હોય, ભક્તિના…