SUNDHUN NA VASI AMNE – BHAJAN SANTVANI
SUNDHUN NA VASI AMNE – SANTVANI SONG IN GUJARATI સુનધુનનાં વાસી અમને – ભજન ગીત રચનાઃ રેવા ભારથીજી CLICK TO DOWNLOAD MP3 સુનધુન ના વાસી અમને ઓલિયો મળ્યા અવિનાશી, સમરથ ગુરુએ દેશ દેખાડ્યો, સાધુને નજરે ભાળ્યા, નજર કરીને નિહાળ્યા….. ટેક….. ચાંદો બીજમાં સુરજ પણ બીજમાં, બીજમાં નવલખ તારા, ધરણી બીજમાં આકાશ બીજમાં, બીજમાં અખંડ ધારા…….