આવી રુડી અજવાળી રાત – ગુજરાતી લોકગીત
આવી રુડી અજવાળી રાત – લોકપ્રિય લોકગીત AAVI RUDI ANJAVALI RAT – GUJARATI LOKGEET CLICK TO DOWNLOAD MP3 SONG આવી રુડી અજવાળી રાત, રાતે તે રમવા નિસર્યા રે માણા રાજ… રમ્યા રમ્યા પોર બે પોર, સાયબોજી તેડાં મોકલે રે માણા રાજ… ઘેર આવો ઘર કેરી નાર, અમારે જાવું ચાકરી રે માણા રાજ… આવો રુડો સહિયારુંનો…