NATHI BERI THAYI MA – MATAJI NI CHARAJ
NATHI BERI THAYI MA-SANTVANI BHAJAN IN GUJARATI નથી બેરી થઇ મા – માતાજીની ચરજ રચનાઃભરતદાન ગઢવી આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ વિજય ગઢવી નથી બેરી થઇ મા, નથી નિંદરમાં ઘેરાણી, તારા અંતરનો પોકર નથી, એથી સાદ કેમ સાંભળે માં …. ટેક માયામાં ડુબ્યો ખોટા સપનામાં ખુંપ્યો, અભીમાને આડો આંક વાળ્યો, એથી સાદ કેમ સાંભળે મા…