ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં – ભજન ગીત
ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં – સંતવાણી ભજન સંગ્રહ UMAIYA NE ASHRAM NARAD PADHARYA-BEST SANTVANI LYRICS રચનાઃઅનામી CLICK TO DOWNLOAD MP3 જી રે સંતો ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં, એવા સતીએ સનમાન કીધાં, રુંઢ માળા પ્રશ્ન નારદને પૂછ્યાં, એવો ઉમાને ઉપદેશ દીધો… ટેક. જી રે સંતો સતી ઉમાજી શિવજીને પૂછે, અમને ભક્તિ નો બતાવો, જી રે શિવાજી…