સંત સમાગમ – ભજન સંતવાણી સાખીઓ
સંત સમાગમ- SANTVANI BHAJAN SAKKHI સંત સમાગમ – સંતવાણીમાં ગવાતી સાખીઓ (1) સંત સમાગમ જે જન કરે તેને પ્રગટે પ્રેમ, જે ધાતુને પારસ સ્પર્શે તે તો હોય હેમ . (2) કથીર કાંસુ હેમ ન હોય કોટી પારસ સ્પર્શે, શૂન્ય છીપ તે ઉપર નાવે સો મણ સ્વાતિ વરસે. (3) અચેતનને ઉપદેશ ન લાગે શિવ બ્રહ્મા…