GUJARATI LAGNA GEET LYRICS
GUJARATI LAGNA GEET -પીઠી ચોળી લાડકડી ગુજરાતી લગ્નગીત – પીઠી ચોળી લાડકડી પીઠી ચોળી લાડકડી ,ચુંદડી ઓઢી લાડકડી, ચુંદડીએ ધબકારા ઢાંક્યાને કરમાં કર સોંપ્યા લાડકડી… મીઠી આવો લાડકડી, કેમ કહું જાઓ લાડકડી, તું શાની સાપનો ભારો,તું તુલસીનો ક્યારો લાડકડી…. ચરકલડી ચાલી લાડકડી.રહેસે ના ઝાલી લાડકડી, આછેરી શીમળાની છાયા,એવી તારી માયા લાડકડી …. સોડમાં લીધાં લાડકડી,આંખમાં…