સતીને વાયક આવ્યા – ભજન સંતવાણી
સતીને વાયક આવ્યા – સંતવાણીની સંગે રાત અંધારી સતીને વાયક આવ્યા હો જી, એ જી મારે જાવું ગુરુના દરબાર હા હા જી ….. (1) રાત અંધારી ઝરમર મેહુલા વરસે હો જી, એ જી મારે જાવું ગુરુનાં દરબાર હા હા જી …. (2) રાત અંધારી ઝરમર મેહુલા વરસે હો જી, એ જી મારે પારણિયામાં રોવે નાના…