કોઈને આપી નિરધનતા-ગુજરાતી ભજન
કોઈને આપી નિરધનતા – દેશી ગુજરાતી સંતવાણી KOI NE AAPI NIRDHANATA – BEST GUJARATI BHAJAN LYRICS કોઈને આપી નિરધનતા, કોઈને દોલત શા માટે, પ્રભુ તારા ઘડેલા આ માનવમાં આવા તફાવત શા માટે… ટેક. પાપીઓ જગતમાં એશ કરે છે, એ સમજાતો નથી ભેદ મને, તારા નામની માળા જપનારા, વેઠે છે મુસીબત શા માટે…પ્રભુ તારા… રહેમતની વર્ષાઓ…