અમને અમારી કાયા તણો – ભજન સંતવાણીના સંગે
અમને અમારી કાયા તણો – ગુજરાતી ભજન સંગ્રહ AMANE AMARI KAYA TANO – GUJARATI BHAJAN SONG રચનાઃ જેઠીરામ CLICK TO DOWNLOAD MP3 અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહું તણો નહીં વિશ્વાસ, પારકો રે અવગુણ એ દિલડામાં ન આણીયે રે જી….અમને અમારી… નવ તોરી નગરી એ સાંયા તોરી ખૂબ રે બની રે હોજી…