Categories: BHAJAN

AVI AVI ALAKH JAGAYO – BHAJAN LYRICS

AVI AVI ALAKH JAGAYO,BENI AMARE MOLE…

BHAJAN LYRICS -AVI AVI ALAKH JAGAYO

ભજન-40 – આવી આવી અલખ જગાયો…

આવી આવી અલખ જગાયો , બેની અમારે મહેલે,
ઓતર  દિશાથી, એક રમતો જોગી આયો રે .. હો..જી ..
આવી આવી અલખ જગાયો ..એવો અમારે મહેલે ..
ઓતર દિશાથી, એક રમતો જોગી આયો રે .. હો ..જી ..

 

વાલીડા મારા,
સત્ય કેરી સૂય ને  શબ્દોના ધાગા રે … રામ, રામ ..રામ ..
વાલીડા રે મારા, સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે.. એ .. જી..
હે… ખલકો રે ખૂબ બનાયો … (૨)જી, જી ..જી ……એ.. બેની અમારે મહેલે ..

 

વાલીડા મારા,

પેહરણ પીતાંબર ને, .. કેશરિયા વાઘા રે.. હો.. જી..

વાલીડા મારા,

પેહરણ પીતાંબર ને, .. કેશરિયા વાઘા..રે.. રામ, રામ..રામ …

એ .. કેશર ભીનો તિલક લગાયો .. જી..જી..જી … (૨)…એવો અમારે મહેલે ..


 

વાલીડા મારા, 

ભમર ગુફામાં જોગીડે ..આસન વાળ્યા રે… હે.. જી ..
વાલીડા મારા,

ભમર ગુફામાં જોગીડે ..આસન વાળ્યા રે… હો .. જી ..

એ.. અનહદ નાદ બજાયો, જોગીડે .. હે.. જી .. (૨)એ .. એવા અમારા મહેલે,


 

વાલીડા રે મારા, 

હિરે જોગીડા ને ..જન્મ મરણ ના આવે રે.. હે.. જી …

વાલીડા રે મારા, હિરે જોગીડા ને ..જન્મ મરણ ના આવે રે.. હે.. જી …

એ … નહિ રે આયો ને, નહિ જોયો ..એ.. એવા અમારે મહેલે ..


 

વાલીડા મારા, 

ત્રિકમ સાહેબ ..ખીમ કે રે ચરણે રે… રામ, રામ ..રામ …
વાલીડા મારા, ત્રિકમ સાહેબ ..ખીમ કે રે ચરણે રે… રામ, રામ ..રામ …
એ … હરખ હરખ ગુણ ગાયો ..એ એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને … એ ..જી …

BHAJAN MP3 – Click Here To Download


ગુજરાતી ભજનો,સંતવાણી – ભજન,SANTVANI DHAM,BHAJAN LYRICS

Santvani Dham – ren pade jab rove


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago