આ લોકગીત અંહીથી સાંભળો.
સ્વરઃલક્ષ્મણ બારોટ
AVI RUDI ANJAVALI RAT,
RATE TE RAMAVA NISARYA RE……MANARAJ (1)
HE….RAMYA RAMYA KAI POR BE POR,
SAYABOJI TEDA MOKALE RE……MANARAJ (2)
HE…..GHER AVO TAME GHAR KERI NAR RE,
AMARE JAVU CHAKARI RE…..MANARAJ (3)
HE….AVO RUDA SAHIYARU NO SATH,
MELI SAYABA NAHI AVU RE …….MANARAJ (4)
HE…..GORI MUNE CHADIYEL RIS,
GHODE TE PALANU MANDASHU RE……MANARAJ (5)
HE….RUDI ZALISHU GHODALIYA NI VAGH,
TAMO NE TO JAVA NAHI RE DAI E RE …….MANARAJ (6)
HE……GORI TAMARE CHHE SAIYARU NO SATH,
ENI HARE TAME BOLAJO RE…..MANARAJ (7)
HE…..MARE SAYMA CHUNDALADI NI ASHA,
CHUNDADI TE MONGHA MUL NI RE…….MANARAJ (8)
HE…..RIYO RIYO TAME AAJ NI RAT,
CHUNDADI NE TAME MULAVO RE……MANARAJ (9)
AVI RUDI ANJAVALI RAT,
RATE TE RAMAVA NISARYA RE……MANARAJ (10)
HE….RAMYA RAMYA KAI POR BE POR,
SAYABOJI TEDA MOKALE RE……MANARAJ (11)
gujarati lokgeet -latake halo ne
આવી રૂડી એવી ,અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે……… માણારાજ (1)
હે….. રમ્યા રમ્યા કાંઇ પોર બે પોર,
સાયબોજી તેડાં મોકલે રે……. માણારાજ (2)
હે…….. ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે…….. માણા રાજ (3)
હે…… આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે……. માણારાજ (4)
હે…… ગોરી મુને ચડીયેલ રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે…….. માણારાજ (5)
હે…….. રૂડી ઝાલશું ઘોડલીયાની વાઘ,
તમોને તો જાવા નહિ દઇએ રે……..માણારાજ (6)
હે……ગોરી તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણારાજ (7)
હે…….. મારે સાયબા ચૂંદલડીની આશ,
ચૂંદડી તે મોંઘા મુલની રે……. માણારાજ (8)
હે…… રીયો રીયો તમે આજની રાત,
ચૂંદડીને તમે મુલાવો રે…….. માણારાજ (9)
આવી રૂડી એવી ,અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે……… માણારાજ (10)
હે….. રમ્યા રમ્યા કાંઇ પોર બે પોર,
સાયબોજી તેડાં મોકલે રે……. માણારાજ (11)
આવાં જ લોકગીતો ,લગ્નગીતો,ગરબા,આરતી ,થાળ,ગઝલ તેમજ અન્ય તમામ લોકસાહિત્ય માટે થઇને મુલાકાત લ્યો સંતવાણી ધામ ની.
આ લોકગીતની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…