LAGNA GEET

BAG MA CHHANTAVO KAJU KEVADO

BAG MA CHHANTAVO KAJU KEVADO – LAGNA GEET GUJARATI


બાગમાં છંટાવો કાજુ કેવડો – આપણાં લગ્નગીતો

લોકપ્રિય લગ્નગીતો


CLICK TO DOWNLOAD MP3


બાગમાં છંટાવો કાજુ કેવડો,

વાડીમાં રોપાવો નાગરવેલ રે,

છંટાવો કાજુ કેવડો……


વેવાઈ નો કુંવર કાજુ કેવડો,

વેવાઈની નમણી નાગરવેલ રે,

છંટાવો કાજુ કેવડો……


કેવટીયે લાગ્યા જાજા ફુલડાં,

ફુલ એટલા જમાઈરાજ ના મૂલ રે,

છંટાવો કાજુ કેવડો……


કેવડીયે તે આવ્યા નવલા પાંદડા,

પાન જેટલા વહુરાણીના માન રે,

છંટાવો કાજુ કેવડો……..


વેવાણ નો જન્મેલ કાજુ કેવડો,

વેવાણની નમણી નાગરવેલ રે,

છંટાવો કાજુ કેવડો……..


JUGATI TAME JANI LEJO-જુગતી તમે જાણી લેજો


લગ્નગીત સંગ્રહ બુક,આપણી સંસ્કૃતિનાં લગ્નગીતો,PRACHIN LAGNA GEET


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM
Tags: LANG GEET

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago