Categories: BHAJANSANTVANI

BELIDA BEDAL NO SANG NA KARIYE

BELIDA BEDAL NO SANG NA KARIYE – GUJARATI BHAJAN LYRICS


બેદલનો સંગનાં કરીએ… સંતવાણી ભજન

રચનાઃ સંત રતનદાસ


CLICK TO DOWNLOAD MP3


બેદલ મુખસે મીઠાં બોલેએની વાણીમાં વરમંડ ડોલે

બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..


કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી

રંગ બેઉનો એક જ છેભાઈ ! 

રંગ બેઉનો એક જ છેપણ બોલી એક જ નાંય

બેલીડા ! બેદલનો સંગ ના કરીએ….


.હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી

રંગ બેઉનો એક જ છેભાઈ ! 

રંગ બેઉનો એક જ છેપણ ચારો એક જ નાંય

બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..


 શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે

તોલ બેઉનો એક છેભાઈ ! 

તોલ બેઉનો એક જ છેએનાં મૂલ એક જ નાંય

બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..


 ગુરુ પ્રતાપે ભણે રતનદાસ‚  સંત ભેદુને સમજાય જી

ધર્મરાજાને દ્વાર જાતાં 

રભુજીને દરબાર જાતાંઆડી ચોરાશીની ખાણ..

બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..


તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા


ભજન-સંતવાણી,દેશી સંતવાણી,SANTVANI DHAM,BHAJAN SANTVANI


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago