Categories: LAGNA GEET

MOR TARI SONA NI CHANCH

MOR TARI SONA NI CHANCH-BEST GUJARATI LANGA GEET

GUJARATI LANGA GEET MP3 -MOR TARI

MOR TARI SONA NI CHANCH, 

MOR TARI ROOPA NI CHANCH.

EVI SONA NI CHANCHE RE,

MORLO MOTI CHANAVA JAY.

 

MOR JA JE UGAMANE DESH,

MOR JA JE ATHAMANA DESH.

VAR TU JA JE RE,

VEVAYU NE MANDAVE HO RAJ.

VEVAI TAME SUTA CHHO…….. KE JAGO,

EVA LADILA VAR RAJE

 SIMADIYU DHERI……….. MANARAJ. 

 

TARI SIME CHAMAR DHOLAV……

EVA CHAMAR NA  HONSILA VAR RAJE,

SIMADIYU DHERI………. MANARAJ.

VEVAI TAME SUTA CHHO…….. KE JAGO,

EVA LADILA VAR RAJE 

SIMADIYU DHERI…….. MANARAJ. 

 

TARI SIME ANTARIYA YE CHHANTAV,

EVA ANTAR NA HONSILA VAR RAJE,

SIMADIYU DHERI……… MANARAJ.

VEVAI TAME SUTA CHHO…….. KE JAGO,

EVA LADILA VAR RAJE 

SIMADIYU DHERI…….. MANARAJ. 

 

TARI SIME AMBALA ROPAV,

EVA CHHAYA NA HONSHILA VAR RAJA,

AVIYA HO……MANARAJ.

VEVAI TAME SUTA CHHO…….. KE JAGO,

EVA LADILA VAR RAJE 

SIMADIYU DHERI…….. MANARAJ.  

 

RANAJI NE KAHEJO FARI ZER…. – રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે……

લગ્નગીત

મોર તારી સોનાની ચાંચ……

મોર તારી સોનાની ચાંચ,  મોર તારી રૂપાની ચાંચ,

એની સોનાની ચાંચે રે ,મોરલો મોતી ચંણવા જાય.

 

મોર જાજે ઉગમણે દેશ,કે મોર જાજે આથમણે દેશ,

વર તું જાજે રે વેવાયુનાં માંડવે હો રાજ………..

વેવાઇ તમે સુતા છો કે જાગો,

એવા લાડીલા વરરાજે સીમાડીયું ઘેરી …….માણારાજ….

 

તારી સીમે ચંમર રે ઢોળાવ,

એવા ચંમરના હોસીલા વરરાજે સીમાડીયું ઘેરી ………માણારાજ……… 

 

વેવાઇ તમે સુતા છો કે જાગો,

એવા લાડીલા વરરાજે સીમાડીયું ઘેરી …….માણારાજ….

 

તારી સીમે અંતર રે છંટાવ,

એવા અંતરના હોસીલા વરરાજે સીમાડીયું ઘેરી ………માણારાજ………

 

વેવાઇ તમે સુતા છો કે જાગો,

એવા લાડીલા વરરાજે સીમાડીયું ઘેરી …….માણારાજ….

 

તારી સીમે આંબલીયા રોપાવ,

એવા છાયાનાં હોંશિલા વરરાજા આવીયા હો ……..માણારાજ

 

વેવાઇ તમે સુતા છો કે જાગો,

એવા લાડીલા વરરાજે સીમાડીયું ઘેરી …….માણારાજ….

 

મોર તારી સોનાની ચાંચ,  મોર તારી રૂપાની ચાંચ,

એની સોનાની ચાંચે રે ,મોરલો મોતી ચંણવા જાય.

 

મોર જાજે ઉગમણે દેશ,કે મોર જાજે આથમણે દેશ,

વર તું જાજે રે વેવાયુનાં માંડવે હો રાજ………..

KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે)

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago