BHAJAN

BHADUTI BANGALO KEVO – ભાડુતી બંગલો કેવો

BHADUTI BANGALO  KEVO  – ગુજરાતી ભજન ગીત


ભાડુતી બંગલો કેવો -DESHI BHAJAN GUJARATI – BHADUTI BANGALO KEVO

રચનાઃ અનામ


BHADUTI BANGALO – આ ભજન એક માનવ સમાજને ટકોરનાં રૂપમાં રચાયેલું છે,જેમાં શરીર રૂપી બંગલાની વાત કરવામાં આવી છે.કે જેમાં આપણો જીવ રહે છે,પણ તે બંગલો ભાડુતી છે એટલે કે વખત આવે આપણે તે ઘર (બંગલો ) છોડવો પડે છે.વળી તેમાં આ બંગલો કેવી રીતે બન્યો છે તેની ખુબજ ઉડાંણ પુર્વક વાત કરવામાં આવી છે.તેની રચનાની અદભુત પરી કલ્પના માનવ જગત સામે લાવવામાં આવી છે.


બંગલાનો બાંધનાર -આ ભજન અંહી સાંભળો.

સ્વરઃ રેખા રાઠોડ

 


બંગલાનો બાંધનાર કેવો મારા ભાઇ,

ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો ….. ટેક


એ લોઢું નથી રે એમાં નથી રે લાકડું,

નથી ખીલો કે એમાં ખીલી મારા ભાઇ …… ભાડુતી બંગલો ….


એ ઇટું નથી રે એમાં ચુનો રે નથી,

નથી સિમેન્ટ કે રેતી મારા ભાઇ …… ભાડુતી બંગલો …..


એ કડિયા કારીગરની કારીગરી કેવી,

પાણીની બનાવી હવેલી મારા ભાઇ …… ભાડુતી બંગલો ….


એ ઇ રે બંગલાના દસ દરવાજા,

નવસો નવાણું નાડી મારા ભાઇ ……. ભાડુતી બંગલો …..


એ બંગલો બનાવી એમાં જીવાભાઇ પધરાવ્યા,

નથી દેતા કાંય ભાડુ મારા ભાઇ …… ભાડુતી બંગલો …..


નટવર શેઠની નોટીસું આવી,

મારે ચોપડે નનામું મારા ભાઇ ….. ભાડુતી બંગલો …..


આ ભજન અંહીથી ડાઉનલૉડ કરો ….

MP3 FILE: 6.10 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS,PRACHIN BHAJAN

MALYO MANUSHY AVATAR – મળ્યો મનુષ્ય અવતાર


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago