Categories: SANTVANITHAL

BHAGAVAN BHUKHYA BHAVANA RE…..

SANTVANI GUJARATI

THAL-04

BHAGAVAN BHUKHYA BHAVANA RE…..

થાળ

ભગવાન ભૂખ્યા ભાવના રે……..

ભગવાન ભૂખ્યા ભાવ ના રે,
ભાવ જોવે ત્યાં જાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (1)
ભાવ જોયો શબરી તણો રે,
એઠાં જૂઠા બોર તો ખાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (2)
ભાવ જોયો વિદૂર તણો રે,
કેળાની છાલું ખાય મારો વાલો…..ભગવાન ભૂખ્યા (3)
ભાવ જોયો મીરાબાઇ તણો રે,
ઝેરનું અમૃત કરે મારો વાલો…..ભગવાન ભૂખ્યા (4)

SANTVANI DHAM,SANTVANI BHAJAN

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago